અમદાવાદના આ ગામમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રહેશે, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના આ ગામમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. લપકામણમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે બે કલાક જ દુકાનો ખુલ્લી રહેશે. લપકામણ ગામમાં બહારથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગામમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે બે કલાક દુકાનો ખુલ્લી રહેશે
Continues below advertisement