Rajkot ના આ છ સ્મશાનગૃહોમાં કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે અપાઇ મંજૂરી
Continues below advertisement
રાજકોટમાં પણ કોવિડ પ્રોટોકલ પ્રમાણે અગ્નિસંસ્કાર કરવા પડે તેવા મૃતદેહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અંતિમસંસ્કાર માટે 24 કલાક રાહ જોવી પડે છે. આ કપરી સ્થિતિ નિવારવા મેયર પ્રદીપ ડવે તાકીદે બેઠક બોલાવી. જેમાં અંતિમસંસ્કાર ઝડપથી થાય તે માટે 6 સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે મંજૂરી અપાઈ છે. પોપટપરા સ્મશાન, નવા થોરાળા સ્મશાન, રૂખડિયા, કોઠારિયા સ્મશાન અને નવાગામના સ્મશાન ગૃહોમાં કોવિડ પ્રોટોક્લ પ્રમાણે મૃતદેહો લઈ જવાશે.
Continues below advertisement