Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં ગાજવીજ સાથે પડશે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં ગાજવીજ સાથે પડશે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યમાં હાલ હળવાથી મધ્યમ છુટછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ પણ આગામી 2 દિવસ વરસાદનું જોર વધશે અને રાજ્યના કેટલાક ભાગોને મેઘરાજા ભીંજવશે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્યના કોઇપણ હાલ ધોધમાર વરસાદની શક્યતા નથી., આ તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. પવનની ગતિ પણ સામાન્ય રહેવાનું અનુમાન છે.
ક્યાં જિલ્લામાં આગામી 2 દિવસ સુધી પડશે વરસાદ