Ahmedabad: ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં હવે ટોકનની સાથે સાથે સીધા આવનાર દર્દીઓને કરાઈ રહ્યાં છે દાખલ

Continues below advertisement

અમદાવાદમાં જીએમડીસી સ્થિત ધનવન્ટરી હોસ્પિટલમાં ટોકન વ્યવસ્થા સરળ બનાવવા પ્રયાસ કરાયો છે. વધુ ગંભીર હાલતમાં ખસેડવામાં આવતા દર્દીઓને પ્રાથમીકતા આપી ભરતી કરવામાં આવશે.  સીધા આવતા દર્દીઓને મેડિકલ ટીમો દ્વારા તપાસવામાં આવશે. ડોકટરોના મત અનુસાર દર્દીની સ્થિતિ નાજુક હશે તો તાત્કાલિક ભરતી કરવા નિર્ણય. સાથે ટોકન સિસ્ટમ હાલ પણ ચાલુ જ રાખવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram