ચૂંટણી પંચ બાદ મદ્રાસ હાઈકોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, 10-15 મહિનાથી શું કરી રહી છે કેન્દ્ર સરકાર
Continues below advertisement
દેશમાં કોરોનાની વકરતી સ્થિતિને લઈને કેંદ્રીય ચૂંટણપંચની ઝાટકણી કાઢ્યા બાદ હવે મદ્રાસ હાઈકોર્ટે કેંદ્ર સરકારને ફટકાર લગાવી.... મદ્રાસ હાઈકોર્ટે કેંદ્રને પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે પાલન ન કરવા બદલ ફટકાર લગાવી.. મદ્રાસ હાઈકોર્ટે કેંદ્રને ફટકાર લગાવતા કહ્યું કે 10થી 15 મહિનાથી કેંદ્ર સરકાર શું કરી રહી હતી... એડિશનલ સોલિસિટર જનરલ આર શંકર નારાયણે જવાબ રજૂ કર્યો કે કેંદ્રને કોરોનાની બીજી લહેર આવશે તેવી અપેક્ષા જ ન હતી....મદ્રાસ હાઈકોર્ટની બેંચે કેંદ્રને સવાલ કર્યો કે શું તમે કોઈ એક્સપર્ટની સલાહ લીધી હતી...
Continues below advertisement