Ahmedabad Rain | અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, વૃક્ષ કાર પર થયું ધરાશાયી

Continues below advertisement

Ahmedabad Rain | અમદાવાદમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આ સાથે જ અનેક વિસ્તારમાં વરસાદનો પ્રારંભ થયો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે ઝાડ ધરાશાયી થયું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram