PM Modi Road Show | વારાણસીમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, કાલે ભરશે ઉમેદવારી પત્ર
હરેશ કણઝરીયા
Updated at:
13 May 2024 08:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPM Modi Road Show | આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.