અમદાવાદઃ આ વિસ્તારમાં કપડાના ગોડાઉનમાં સાત લાખની કિંમતની ચોરી, બે શખ્સ ઝડપાયા
Continues below advertisement
અમદાવાદના ઘી કાંટા કર્ણાવતી કોમ્પલેક્ષમાં ચોરીની ઘટના બની છે. અહીંયા કપડાના ગોડાઉનમાં બે શખ્સોએ ચોરીને અંજામ આપ્યો છે. ચોરી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ બે શખ્સોએ 7 લાખની કિંમતની ચોરી કરી હતી.
Continues below advertisement