સુરતઃ મોડી રાત્રે કોંગ્રેસ કાર્યકર્તાઓનું યોજાયું મહાસંમેલન,ભાજપ પર કરાયા પ્રહાર

Continues below advertisement

સુરતમાં યોગી ચોક ખાતે મોડી રાત્રે કોંગ્રેસ કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ કાર્યક્રમમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram