અમદાવાદ શહેરને વધુ એક ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક ફ્લાય ઓવરનું ઉદ્ધઘાટન કરશે
abp asmita
Updated at:
30 Oct 2021 05:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેરને વધુ એક ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક ફ્લાય ઓવરનું ઉદ્ધઘાટન કરશે. 325 કરોડના ખર્ચે બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ શરુ થતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે.