ઝાયકોવ-ડી વેક્સિનની સમીક્ષા બાદ મંજૂરૂી આપવામાં આવશેઃ કેન્દ્રિય મંત્રી માંડવિયા
Continues below advertisement
કેંદ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ (Union Minister Mansukh Mandvia) અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક (Zydus Biotech Park) ની મુલાકાત લીધી હતી. ઝાયડસ કંપનીએ તૈયાર કરેલી ઝાયકોવ-ડી વેક્સિન અંગે જાણકારી મેળવી હતી. ઝાયકોવ-ડી (Zykov-D Vaccine) રસી પહેલી DNA બેઝ રસી છે.ડિસેંબરના અંત સુધીમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાનું સરકારનું આયોજન છે. કેંદ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસ કંપની DNA બેઝ વેક્સીન તૈયાર કરવામાં સફળ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Continues below advertisement