ભાવનગરઃ સિવિલ હોસ્પિટલની હાલત જોઇ નીતિન પટેલ અકળાયા, કહ્યુ- ‘ક્યાં છે જવાબદાર અધિકારી, મારી સામે આવો તો કંઇક મને સમજાય’

Continues below advertisement

આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ભાવનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે અધિકારીઓ પર અકળાયા હતા. ભાવનગરની સિવિલ હોસ્પિટલની અંદર પ્રવેશતા જ તેમણે હોસ્પિટલની જર્જિરત હાલત જોઇ હતી જેને લઇને તેઓ અધિકારીઓ પર અકળાયા હતા. નીતિનભાઈએ કહ્યું.. ક્યાં છે જવાબદાર અધિકારી, મારી સામે આવો તો કંઈક મને સમજાય. બાદમાં અધિકારીઓ તેમની સામે આવતા જ નીતિનભાઈએ તેમને કેટલાક સૂચનો કર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram