Unseasonal Rain Effect | માવઠા પછી શાકભાજીના હોલસેલ ભાવમાં 20થી 30 ટકાનો વધારો

Continues below advertisement

Unseasonal Rain Effect | માવઠાના કારણે અને લગ્નસરાની સિઝને વધાર્યા શાકભાજીના ભાવ.હોલસેલ ભાવમાં સરેરાશ 30 થી 40 ટકા વધારો. વિઓ-બે દિવસ પહેલા પડેલું કમોસમી માવઠું અને શરૂ થયેલ લગ્નસરાની સીઝનના પગલે લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે.ભાજીના ભાવમાં સરેરાશ 30 ટકાનો વધારો નોંધાયો છે.હજી પણ માવઠા દરમિયાનના શાકભાજી બજારમાં આવવાના બાકી હોવાથી આગામી સપ્તાહ સુધી ભાવમાં વધઘટ થવાનું અનુમાન છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram