Gujarat Unseosonal Rain | દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ માવઠું પડ્યું, તાપીના કુકરમુંંડામાં 2 ઇંચ વરસાદ

Continues below advertisement

Gujarat Unseosonal Rain | તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકા માં પડેલા કમોસમી માવઠા ને લઈ લોકો એ હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો. નિઝર ના વેલદા નજીક આવેલ ખેતરો માં પાણી ભરાયાં તો બીજી તરફ મજૂરી કામ કરવા અર્થે આવેલ મજૂરો ના ઝૂપડા માં પણ પાણી ભરાઈ ગયા . નિઝર થી કુકરમુંડા તરફ જતા માર્ગ પર સામાન્ય પાણી નો ભરાવો થતાં વાહનચાલકો ની મુશ્કેલી વધી . કમોસમી વરસાદ ને લઈ મરચા અને કપાસ કરતા ખેડૂતો ને નુકશાન જવાની ભીતી .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram