ABP News

Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ આ વીડિયો

Continues below advertisement
મકરસંક્રાતિ પર્વની ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના સહિતના મહાનગરમાં પતંગરસિકોને જલસા પડી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહે અમદાવાદ ખાતે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મેમનગરનાં શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ ખાતે પતંગ ચગાવી હતી. અમિત શાહની પત્નીએ તેમની ફિરકી પકડી હતી. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
ઉત્તરાયણની ઉજવણીમાં અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય કે.સી પટેલ, ઋત્વિજ પટેલ, દેવાંગ દાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
                                        
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram