Makar Sankranti 2025: કાઈપો છે...જુઓ મકરસંક્રાતિના અપડેટ્સ એબીપી અસ્મિતા પર Watch Video

Makar Sankranti 2025: કાઈપો છે...જુઓ મકરસંક્રાતિના અપડેટ્સ એબીપી અસ્મિતા પર Watch Video

આજે વહેલી સવારથી રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે... ઉત્તરાયણ નિમિત્તે સવારથી જ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યું છે... પંતગબાજો વહેલી સવારથી જ ધાબા પર છે... આ સાથે જ હવામાન વિભાગે પણ પંતગબાજોને સારા સમાચાર આપ્યા છે..  અમદાવાદની પોળમાં પણ પતંગબાજોએ બુમ પડાવી દીધી છે.. પોળમાં ઉત્તરાયણ કરવા માટે વિદેશથી લોકો આવે છે અને ધાબાઓ ભાડે રાખે છે..                                                                                                                                                                                                                               

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola