અમદાવાદમાં ચેઇન સ્નેચર બેફામ, ચેઇન સ્નેચરનો વિડિઓ વાયરલ
abp asmita
Updated at:
21 Oct 2021 04:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ચેઇન સ્નેચર બેફામ બન્યા છે. દાણીલીમડા વિસ્તારમાં ચેઇન સ્નેચરનો વિડિઓ વાયરલ થયો છે. અહીં મહિલાના ગાળા માંથી ચેન ખેંચી બાઈક સવાર ફરાર થયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.