કોરોના વેક્સિનેશનમાં ઐતિહાસિક સિદ્ધી હાંસિલ કરવા બદલ PMએ ફ્રન્ટ લાઈન વર્કર્સનો માન્યો આભાર
ભારતે 100 કરોડ વેક્સિન ડોઝનું લક્ષ્યાંક પુરુ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે, 100 કરોડનો આંકડો તમામ નાગરિકનું સિદ્ધી છે. આ માટે તેમણે તમામ ફ્રન્ટ લાઈન વર્કર્સનો આભાર માન્યો છે.