સાણંદની વિરાંજલી સમિતિ આવતીકાલે શહિદ દિવસની કરશે ઉજવણી, જુઓ વીડિયો
Continues below advertisement
સાણંદની વિરાંજલી સમિતિ આવતીકાલે શહિદ દિવસની ઉજવણી કરશે. કોરોના સંક્રમણ હોવાના કારણે ઓનલાઇન શહીદ દિવસની ઉજવણી કરાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓનલાઇન કાર્યક્રમમાં જોડાશે
Continues below advertisement