કોરોના વેક્સિનેશન અંગે નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,ગઈકાલે રવિવારે પહેલી વાર રજાના દિવસે કોરોના વેક્સિન આપવાની શરૂઆત આરોગ્ય વિભાગ તરફથી કરાઈ છે.અંદાજ પ્રમાણે દરરોજ લગભગ 2 લાખથી વધુ લોકોને વેક્સિન અપાશે. ભારત સરકારે 13 લાખથી વધુ વેક્સિન ડોઝ ગુજરાતને આપ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram