મારો વોર્ડ મારી વાત: અમદાવાદના વોર્ડ નંબર-37 ની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ એબીપી અસ્મિતાના વિશેષ શો મારો વાર્ડ મારી વાતમાં અમદાવાદના વોર્ડ નંબર 37ના લોકો સાથે વાતચીત કરી હતી. લોકો છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેટરના કામથી કેટલા ખુશ છે અને કેટલા નાખુશ છે તે જોઇએ?