મારો વોર્ડ મારી વાત: અમદાવાદના વોર્ડ નંબર 39ના લોકોની શું છે સમસ્યા? જુઓ વીડિયો

મારો વોર્ડ મારી વાત અંતર્ગત અમદાવાદના વોર્ડ નંબર 39 અમરાઈવાડી વોર્ડની જનતા સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. આ વોર્ડમાં નૂતન ચૌહાણ,સપના તોમર,જગદીશ રાઠોડ અને બળદેવ દેસાઈ પૂર્વ કાઉન્સિલર છે. સ્થાનિકો કાઉન્સિલરોની કામગીરીથી સંપૂર્ણ નિરાશ છે. વિસ્તારમાં જર્જરિત ઇમારતો મોટી જાનહાની ઉભી કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola