મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના વોર્ડ નંબર 43ના સ્થાનિકોની શું છે સમસ્યા?

મારો વોર્ડ મારી વાત અંતર્ગત એબીપી અસ્મિતાએ અમદાવાદના વોર્ડ નંબર 43 ભાઈપુરા હાટકેશ્વર વોર્ડની જનતા સાથે વાત કરી હતી. લોકો પોતાના કોર્પોરેટરોના કામથી નારાજ જોવા મળ્યા હતા. આ વોર્ડમાં ગત ટર્મમાં ભાજપના કાઉન્સિલરોની પેનલ હતી. સહી સિક્કા કરાવવા પણ કાઉન્સિલરો મળતા નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola