Maro Ward Mari Vat:અમદાવાદના વોર્ડ નંબર-48ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારો વોર્ડ મારી વાત કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના વોર્ડ નંબર 48 વટવાના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. વટવા વોર્ડમાં ગત ટર્મમાં જલ્પા પંડ્યા,પુષ્પા મિસ્ત્રી,પ્રવીણ મોદી અને પંકજસિંહ સોલંકી કોર્પોરેટરો હતા. લોકોએ કહ્યું કે, જરૂરિયાતના સમયે એક પણ કાઉન્સિલર જોવા મળતા નથી.