પશ્વિમ બંગાળ ચૂંટણીઃ ભાજપ, TMC, CPIMના ખેસ અને ફ્લેગ અમદાવાદમાં થયા તૈયાર
Continues below advertisement
પશ્વિમ બંગાળની ચૂંટણીનો ગુજરાતમાં ધમધમાટ થઇ રહ્યો છે. ભાજપ, TMC, CPIMના ખેસ અને ફ્લેગ અમદાવાદમાં તૈયાર થઇ રહ્યા છે. બંગાળમાં તમામ પક્ષોનું ચૂંટણી મટીરીયલ અમદાવાદમાં તૈયાર થાય છે.
Continues below advertisement