ABVPએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદન પત્ર આપી શું કરી માંગ?,જુઓ વીડિયો
ABVPએ ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)ના કુલપતિ(Chancellor)ને આવેદન પત્ર આપ્યું અને એડમિશન પ્રક્રિયા કરતી ખાનગી એજન્સીને બદલવાની માંગ કરી છે. પ્રાઈવેટ એડમિશન(Admission) એજન્સી એડમિશનમાં ગોટાળો કરે છે.જેથી સરકારી એડમિશન એજન્સીને લાવવામાં આવે.
Tags :
Gujarati News Gujarat University ABP ASMITA Private Agency Admission Chancellor Application Form AVBP Scams