ધારાસભ્ય આશાબેનની તબિયતને લઇને શું આવ્યા રાહતના સમાચાર?

Continues below advertisement

ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આશાબેનને મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોર એટલે કે શરીરનાં અવયવો સારી રીતે કામ નહીં કરતાં હોવાની માહિતી ડોક્ટરે આપી હતી.આશાબેનની તબિયત કથળતાં લોકોમાં ચિંતાનો માહોલ છે ત્યારે રાહતના સમાચાર આવ્યા છે. આશાબેનની તબિયત સારી હોવાનો દાવો ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલે કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram