કોરોનાના બુસ્ટર ડોઝ અંગે આરોગ્ય વિભાગના સચિવ મનોજ અગ્રવાલે શું આપ્યું નિવેદન?
Continues below advertisement
કોરોનાના બુસ્ટર ડોઝને લઈને આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બુસ્ટર ડોઝ અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. અમુક નિષ્ણાતો બુસ્ટર ડોઝ માટે સરકારને કહી રહ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Statement Corona Department Of Health Secretary Manoj Agarwal ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Booster Dosage