ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશનમાં શું છે મુશ્કેલી?, લોકો કેમ ભોગવી રહ્યા હાલાકી ?
અમદાવાદનાં જોધપુર વોર્ડમાં રસીકરણ માટે લાંબી કતારો લાગી છે. ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન માટે લોકો આવી રહ્યા છે. પરંતુ કોર્પોરેશને યોગ્ય વ્યવસ્થા ના કરતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે.