મહારાષ્ટ્ર સરકારે 18 વર્ષથી વધુ વયના લોકોના વેક્સિનેશન માટે શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
મહારાષ્ટ્ર(Maharashtra) સરકારે 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન(Vaccin) હાલ ન આપવાનો નિર્ણય કર્યો છે. વેક્સિનનો પૂરતો સ્ટોક(Stock) ન હોવાથી મહારાષ્ટ્ર સરકારે આ અભિયાન અટકાવ્યું છે.
Continues below advertisement