ઓનલાઈન પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને શું આપી રાહત?
Continues below advertisement
ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશનની મુદ્દત વધારી છે. જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન નથી કરી શક્યા તેમના માટે 25 મે સુધી તારીખ લંબાવાઈ છે.
Continues below advertisement