અમદાવાદમાં કૉંગ્રેસ ઉમેદવારો જાહેર કરે તે પહેલા જ કોણે શરુ કરી દીધો પ્રચાર ? જુઓ વીડિયો

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કૉંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલાજ સંભવિત ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પાંચ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola