અમદાવાદમાં રસીકરણ કેમ બંધ કરાયું?
અમદાવાદનાં (Ahmedabad) ચાંદલોડીયા (Chandlodia) અર્બન હેલ્થ સેંટરમાં રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. લોકોની ભીડ વધી જતાં આવતીકાલે ટોકન (Token) આપવાની જાહેરાત કરાઇ છે.