Ahmedabad: મોંઘવારી મુદ્દે નહેરુ બ્રિજ વિસ્તારમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન
અમદાવાદ(Ahmedabad)માં મોંઘવારી મુદ્દે નહેરુ બ્રિજ વિસ્તારમાં મહિલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. મહિલા કોંગ્રેસના કાર્યકર્તા(Congress Worker)ઓની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચા કર્યા છે. શાકભાજીને ઘરેણા સમાન બતાવવામાં આવ્યા છે.
Tags :
Gujarati News Ahmedabad Police Women ABP ASMITA Vegetables Congress Worker Detention Jewelery