Maro Ward Mari Vat: કોર્પોરેટરની કામગીરી અંગે અમદાવાદના સેટેલાઇટની મહિલાઓનો શું છે મત?

Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી મહિલાઓનો શું છે મિજાજ. મહિલાઓ આ વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોર્પોરેટર પાસેથી શું આશા અપેક્ષા રાખી રહી છે. આવો જાણીએ સેટેલાઇટ વિસ્તારની આ મહિલાઓ પાસેથી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram