Rajkot: કૂતરું પાછળ પડતા ભાગ્યો સિંહ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Continues below advertisement
રાજકોટ જિલ્લામાં એક શ્વાનથી જંગલના રાજા ભાગ્યા હતા. ધોરાજીના ખાડાવાવદર ગામમાં શ્વાને વનરાજાને ભગાડ્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયો ખાડાવાવદર ગામની સીમનો હોવાની આશંકા છે.
Continues below advertisement