કોરોના સંકટ વચ્ચે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં એકત્ર થયા યુવાનો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં યુવાનો ભેગા થયા હતા. યુવાનો જીએમસીડી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા એકઠા થયા હતા. થોડા દિવસ અગાઉ યુવાનોને પોલીસે ભગાડ્યા હતા. યુવાનો માસ્ક વગર ક્રિકેટ રમતા જોવા મળે છે.
Continues below advertisement