મહેસાણાઃ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતો પરેશાન, રવી સીઝન માટે પાણીની જરૂરીયાત
Continues below advertisement
મહેસાણા બહુચરાજી મોઢેરા સહિતના વિસ્તારમાં રવીપાકના વાવેતર સમય જ નર્મદા કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મહેસાણા જિલ્લાના સૂકા ગણાતા બહુચરાજી અને મોઢેરાના આ વિસ્તરમાં મુખ્ય કેનાલની સાથે માઇનોર અને પેટા માઇનોર મળી કુલ 40 જેટલી વિવિધ કેનલો આવેલી છે પણ હાલ આ તમામ કેનાલોમાં પાણી બંધ છે જેના કારણે ખેડૂત પરેશાન થયા છે.
Continues below advertisement