કોરોના સંક્રમણ વધતા આણંદના આ ગામમાં 10 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, જુઓ વીડિયો
કોરોનાનું સંક્રમણ વધતા આણંદના લીંગડામાં 10 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. બપોરના 12 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો ગ્રામ્ય પંચાયતે આદેશ આપ્યો છે. ઉમરેઠની હોસ્પિટલોમાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે.