સમાચાર શતકઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 2875 કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Apr 2021 09:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 2875 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 14 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. રાજ્યમાં વધતા કેસને લઈ એક્ટિવ કેસની સંખ્યા 15 હજારને પાર પહોંચી ગઇ હતી.