આણંદના ડભાણ ઓવરબ્રિજ પાસે અકસ્માત, એકનું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
આણંદમાં ડભાણ ઓવરબ્રિજ પાસે આવેલા ખાનગી શોરૂમ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર પંચર પડેલા ટ્રકની પાછળ બાઈક અથડાતા બાઈક સવારનું મોત થયું હતું. અમદાવાદથી આણંદ જતા સમયે બાઇકચાલકને અકસ્માત સર્જાયો હતો.
Continues below advertisement