આણંદ:વિદ્યાનગર નગર પાલિકાના ઉપપ્રમુખ તરીકે અમિત પુરોહિતની વરણી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આણંદના ભાજપ શાસિત વિદ્યાનગર નગર પાલિકાના ઉપપ્રમુખ તરીકે અમિત પુરોહિતની વરણી કરાઈ છે. થોડા દિવસ અગાઉ મહેન્દ્ર પટેલે રાજીનામુ આપતા હવે આ જવાબદારી અમિત પુરોહિતને સોંપાઈ છે. આર્થિક કૌભાંડનો મામલો સામે આવતા રાજીનામુ આપ્યું હતું.
Continues below advertisement