રાજ્યના ખેડૂતો માટે માવઠાના માઠા સમાચાર, કમૌસમી વરસાદની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યના ખેડૂતો માટે માવઠાના માઠા સમાચાર આવી રહયા છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે,, આજે દક્ષિણ ગુજરાત  અને સૌરાષ્ટ્રમાં કમૌસમી વરસાદ પડી શકે છે. 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram