Anand Cattle Issue : આણંદમાં રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધનું મોત

Anand Cattle Issue : આણંદમાં રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધનું મોત

આણંદમાં રખડતા આખલાએ  એક વૃદ્ધનો ભોગ લીધો. આણંદ શહેરમાં રેલ્વે સ્ટેશનના ગેટ બહારની ઘટના. રિક્ષા લઈ ઉભેલા વૃદ્ધ રિક્ષા ચાલકને આખલાએ ગોથું માર્યું . ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધને મીની સિવિલ હોસ્પીટલમાં લઇ જતા  મૃત જાહેર કર્યા . ઉસ્માનગની વ્હોરા નામનાં વૃદ્ધનું મોત. મિલ્કસીટી આણંદ શહેરમાં તંત્રના પાપે રખડતા પશુઓનો આતંક.

રેલવે સ્ટેશનની બહાર રિક્ષા લઈને ઉભેલા વૃદ્ધને સાંડે અડફેટે લીધા, જેના કારણે તેમનું મોત થયું. ઉસ્માન નગરની વોરા નામના વૃદ્ધનું સાંઢની અડફેટે મોત થયાના સમાચાર મળી રહ્યા છે. સાંઢની અડફેટે એક વૃદ્ધનું મોત થયું છે. આણંદમાં હાલ તો રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશનની બહાર રિક્ષા લઈને ઉભેલા હતા. વૃદ્ધને રખડતા ઢોરે તેમને અડફેટે લીધા જેના કારણે તેમનું મોત થયું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola