Anand: અલારસા બેઠક પર ભાજપના બે મહિલા ઉમેદવારો કરી રહ્યા છે પ્રચાર

આણંદ જિલ્લાની અલારસા બેઠક પર માનસીબેન મહિડા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર છે તો મીનાબેન ચૌહાણ આ જ બેઠક પર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર છે.  બંને મહિલાઓ એક સાથે જ ડોર ટૂ ડોર પ્રચાર કરી રહ્યા છે અને વિકાસના મુદ્દે મતદારો પાસે મત માંગી રહ્યા છે. બંને બેઠક કોંગ્રેસ હસ્તક હોવાથી આ મહિલાઓ જીત માટે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola