આણંદઃ અમુલ ડેરીએ ભારતમાં સૌપ્રથમ પશુપાલકો માટે લિંગ ડોઝની એપની કરી શરૂઆત
Continues below advertisement
આણંદ જિલ્લાની સુપ્રસિદ્ધ અમુલ ડેરીએ પશુપાલકો માટે લિંગ ડોઝની એપનું ઉદ્ધઘાટન કર્યું. પશુપાલકો માત્ર 50 રૂપિયામાં મેલ કે ફિમેલ સીમેન મેળવી શકશે. અમુલના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓએ વિદેશમાં આવી લેબ જોઈ હતી.
Continues below advertisement