વડોદરાઃ બાર વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા, જુઓ ગુજરાતી ન્યૂઝ
વડોદરા દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપી અનિસખાન પઠાણને 20 વર્ષની કેદ અને વળતર પેટે સાત લાખ રૂપિયા ચુકવવાનો આદેશ કરાયો છે. વારંવાર આ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું.