ભાજપના નેતા છો એટલે તમે જૂઠું બોલશો ? મૂરખ સમજો છો ગુજરાતની પ્રજાને ? 3 વર્ષ પહેલાંના વીડિયોમાં માસ્ક ક્યાંથી આવ્યા ?

Continues below advertisement

આણંદ નગરપાલિકા (Anand nagarpalika) ના પૂર્વ પ્રમુખ વિજય પટેલના જન્મદિનની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં નેતા નિયમોનો ભંગ કરી જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે. એબીપી અસ્મિતાએ આ વીડિયો પ્રસારિત કર્યો હતો. જો કે, તેમણે આ વીડિયો જૂનો હોવાનું જણાવ્યું હતું .વિજય પટેલ જન્મદિનની ઉજવણી નહીં કરી હોવાની એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી, જો કે, આ વિડિઓની હકીકત અંગે તપાસ કરી તો વિજય પટેલે તેમના જન્મદિનની ઉજવણી મોડી રાત્રે તેમના ઘર બહાર જ કરી હોવાનું સામે આવ્યું. ઉજવણીમાં કરવામાં આવેલ આતશબાજી ના પુરાવા પણ ઉજવણી સ્થળે જોવા મળ્યા હતા. સાથે વીડિયોમાં માસ્ક પણ જોવા મળ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram