નીતિનભાઈ, ભાજપના નેતાઓના કેટલા કેસમાં નક્કર કાર્યવાહી થઈ એ મને બતાવો ? તમે અમારું દર્દ નથી સમજી શકતા..........
Continues below advertisement
કોરોના મહામારી વચ્ચે પણ નેતાઓ તમામ નિયમો નેવે મૂકીને તમાશો કરી રહ્યાં છે. તાજેતરમાં જ મોરવા હડફની પેટાચૂંટણીમાં નેતાઓ અને કાર્યકર્તાઓ કોવિડના નિયમોનો ભંગ કરી રેલીમાં માસ્ક વગર જોવા મળ્યા હતા. શું નેતાઓ અને પ્રજાઓ માટે અલગ નિયમો છે. જ્યારે નેતાઓ સામેની કાર્યવાહી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને (Dy CM Nitin Patel) પૂછવામાં આવ્યું તો તેમણે શું કહ્યું ? જુઓ વીડિયો
Continues below advertisement