Anand: રાસનોલ ગામમાં દેવું વધી જતાં ભાઇ-બહેને કરી આત્મહત્યા, જુઓ વીડિયો
Continues below advertisement
આણંદના રાસનોલ ગામમાં દેવું વધી જતાં ભાઇ-બહેને આત્મહત્યા કરી હતી. દેવું વધી જતા બંન્ને આત્મહત્યા કરી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. ધિરાણ આપનાર કંપની દબાણ કરતી હોવાથી આત્મહત્યા કરી.
Continues below advertisement